Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Nagpur
 

ના હોય! માત્ર બામ્બૂ વેચીને આ ગામ બન્યું છે કરોડપતિ

 
Source: Agency   |   Last Updated 3:04 PM [IST](26/09/2011)
 
 
 
 
 
- આદિવાસી ગામ ગડચિરોલીના બામ્બૂ વખણાય છે
- કોઇપણ ભ્રષ્ટાચાર વગર ગ્રામવાસીઓએ કરી છે કરોડોની કમાણી


નવાઈ લાગશે પણ ભારતના એક ગામે માત્ર બામ્બૂ વેચીને કરોડોની કમાણી કરી છે. મહારાષ્ટ્રના આ આદિવાસી ગામમાં તાજેતરમાં બામ્બૂના વેચાણ માટે કરવામાં આવેલી હરાજીમાં કરોડોની બિડ મળી હતી.

નાગપુરનું આદિવાસી ગામ ગડચિરોલી માત્ર બામ્બૂ વેચીને આ વર્ષે કરોડપતિ બન્યું છે. તાજેતરમાં ગ્રામ સભા દ્વારા બામ્બૂના વેચાણ માટે જાહેર કરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કરોડો રૂપિયાની ઓફર મળી હતી. નોંધનીય છે કે આ ગામમાં ગ્રામસભા દ્વારા સહુની સામે જાહેરમાં ટેન્ડરપ્રક્રિયા યોજવામાં આવે છે.

જ્યારે બિડ ખોલવામાં આવે છે ત્યારે ટેન્ડર ભરનારાઓને પણ બોલાવવામાં આવે છે અને તેમનું પરંપરાગત સ્વાગત પણ કરવામાં આવે છે, તેમ આ વિસ્તારમાં કામ કરનારા સામાજિક કાર્યકર મોહન હિરાલાલ અને સુબોધ કુલકર્ણીએ જણાવ્યું હતું. આ વખતનો બામ્બૂ માટેનો કોન્ટ્રાક્ટ ભોપાલસ્થિત વી કે આનંદની ફર્મને મળ્યો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.