Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

પરિણીત પુત્રી માતા-પિતાના ઘરમાં મહેમાન: હાઈકોર્ટ

 
Source: Agency, Mumbai   |   Last Updated 6:54 PM [IST](08/02/2012)
 
 
 
 
 
બોમ્બે હાઈકોર્ટે સંતાનો અંગે શકવર્તી ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટના કહેવા પ્રમાણે, પુખ્ત સંતાનોએ માતા-પિતાના ઘરમાં રહેવું હોય તો તેમની સહમતિ હાંસલ કરવી જરૂરી છે. દાદર કોલોનીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ અને તેમની 35 વર્ષીય પુત્રી વચ્ચે ફ્લેટ અંગે કેસ થયો હતો. જેના અનુસંધાને તેમણે આ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે પુત્રીનો ફ્લેટ ઉપરનો દાવો કાઢી નાખ્યો છે.

કોર્ટના આદેશના મહત્વપૂર્ણ પાસા
1.બોમ્બે હાઈકોર્ટે આ અંગે ચૂકાદો આપતા કહ્યું હતું કે, માતા-પિતાની ફરજ છે કે, તે સગીર સંતાનોની 18 વર્ષ સુધી સંભાળ રાખે અને તેમનો ઉછેર કરો.
2.વયસ્ત સંતાનોને તેમના માતા-પિતાની મરજી વગર તેમના ઘરમાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર હોતો નથી.
3.લગ્ન બાદ દિકરી માતા-પિતાના ઘરમાં મહેમાન સમાન હોય છે.
4.લગ્ન કરેલી પરિણીત દિકરીને તેના સાસરામાં અનેક કાયદાકીય અધિકારો મળેલા હોવાથી માતા-પિતાની મરજી વગર તેમના ઘરમાં કાયદેસર રીતે રહી શકતી નથી અને કોઈ દાવો કરી શકે નહીં.

તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.