Divya Bhaskar
MAHARASHTRA
Home » Maharashtra » Latest News » Mumbai » Worlds Most Notorious Criminals Controversial Love Story

એક ફોટોના કારણે વિવાદોમાં ઘેરાઈ ‘ડૉન’ની લવ સ્ટોરી!

divyabhaskar.com | Feb 14, 2013, 07:14AM IST
એક ફોટોના કારણે વિવાદોમાં ઘેરાઈ ‘ડૉન’ની લવ સ્ટોરી!
2003માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ’નું લિસ્ટ જાહેર કર્યું, જ્યારે આ વર્ષે ભારતે પણ વાંટેડ આતંકવાદીઓનું હિટ લિસ્ટ જાહેર કર્યું હતું. આ બંનેમાં એક નામ કોમન હતું.
 
ગુના અને આતંકની દુનિયા જેટલી ઝડપથી વિસ્તરી રહી હતી, એ ઝડપથી તેની બદનામીનો ગ્રાફ પણ ઊંચો થઈ રહ્યો હતો. 2008માં ફોર્બ્સે ‘દુનિયાના 10 સૌથી ખૂંખાર ગુનેગારો’નું લિસ્ટ જાહેર કર્યું જેમાં સામેલ હતો ભારતનો આ શખ્સ.
 
આ કડીમાં વેલેન્ટાઈન ડેના અવસર પર અમે તમને ખૂંખાર આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ સાથે જોડાયેલા આવી જ પ્રેમકહાણીઓ જણાવીએ છીએ જે 90ના દાયકામાં સમગ્ર દેશના મીડિયાની હેડલાઈન્સ બની હતી.
 
વધારે વાંચવા માટે તસ્વીરો ફેરવતાં રહો..
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 6

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment