Divya Bhaskar
MAHARASHTRA
Home » Maharashtra » Latest News » Mumbai » Saraswatichandra Monica Bedis Return To The Small Screen

એક ગેંગસ્ટરની તે ખાસ હતી, હવે ટીવી પર ચાલશે તેનું રાજ!

divyabhaskar.com | Feb 18, 2013, 04:58AM IST
એક ગેંગસ્ટરની તે ખાસ હતી, હવે ટીવી પર ચાલશે તેનું રાજ!
અંડરવર્લ્ડ ડોન અબૂ સાલેમની કહેવાતી પ્રેમિકા મોનિકા બેદીનું કહેવું છે કે તે પોતાના ભૂતકાળને પાછળ મૂકી  આગલ વધવા માંગે છે.  મોનિકા હાલમાં સંજય લીલા ભણસાલીની પહેલી ટીવી સીરીયલ ‘સરસસ્વતીચંદ્ર’થી પોતાની કેરિયરની શરૂઆત કરવા તૈયાર છે.
 
મોનિકાનું જણાવે છે કે, ‘મને લાગે છે કે દરેકના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ નક્કી બને જ છે,  જ ભાગ્યમાં લખી હોય છે. તમે તેના વિશે કંઈપણ કરી શકતાં નથી. તમારે માત્ર સામનો કરવો પડે છે અને જીવનને બહાદૂરીથી જીત આગળ વધવું પડે છે.’
 
મને લાગે છે કે ભૂતકાળમાં જે કંઈપણ તમારી સાથે થયું છે, તેને તમે બદલી નથી શકતાં, તમારે તો સશક્ત થવું પડશે. તેણે કહ્યું, ‘મને જે પણ અનુભવ થયા છે તેનાથી હું વધારે બુદ્ધિશાળી અને સારી અને સશક્ત થઈ છું’
 
વધારે વાંચવા માટે તસ્વીરો બદલતાં રહો...
 
 
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment