એબી કોર્પ તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ 'સપ્તપદી- આઠમું વચન’ લાવી રહી છે. ૧ ફેબ્રુઆરીથી મુંબઈ અને ગુજરાત સૌરાષ્ટ્રમાં ડિફરન્ટ સ્ટ્રોક્સ કોમ્યુનિકેશન દ્વારા તે રજૂ કરવામાં આવી રહી છે.
સપ્તપદીની વારતા ધનાઢ્ય ગુજરાતી દંપતીની છે. દંપતી તેની ૨૦મી લગ્નની તિથિ ઊજવવા માટે સાપુતારા જાય છે, જ્યાં એવા સંજોગો ઊભા થાય છે કે આ આનંદિત કુટુંબના જીવનમાં ધરતીકંપ આવે છે.
એબી કોર્પની પ્રથમ ફિલ્મની વધારે વિગતો માટે તસ્વીરો ક્લિક કરો...