Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

અમદાવાદમાં વિજયનાં વધામણાં અને ઉન્માદ

 
 
 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 4:13 PM [IST](07/04/2011)
 
|  
 
 
1 of 9 Photos
અમદાવાદમાં વિજયનાં વધામણાં અને ઉન્માદ
  • ૧૯૮૩માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વિજેતા ટીમના સત્કાર સમારંભમાં ક્રિકેટરોને નિહાળવા ઉમટી પડેલી જનમેદની.

  • અમદાવાદમાં હરાજીમાં મુકાયેલા ક્રિકેટરોની સહી સાથેનાં બેટ

  • મેન ઓફ ધ મેચ મોહિન્દરે અમદાવાદમાં જીતની કેક કાપી મેન ઓફ ધ મેચ મોહિન્દરે અમદાવાદમાં જીતની કેક કાપી

  • મોહિન્દરનું સન્માન કરી રહેલા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (કપિલદેવ આ સમારંભમાં હાજર નહોતો રહી શક્યો)

  • ૨૦૧૧: અબાલવૃદ્ધ સૌને જાણે કે પોતે કપ જીત્યો હોય તેવી ખુશી હતી.

  • ૨૦૧૧:કારવાળા કારમાં અને બાઈકવાળા બાઈકમાં...પણ આનંદ તો એકસરખો જ.

  • ૨૦૧૧:કારવાળા કારમાં અને બાઈકવાળા બાઈકમાં...પણ આનંદ તો એકસરખો જ.

  • ૨૦૧૧:૧૯૮૩ની જીત વખતે આ યંગસ્ટર્સનો જન્મ પણ નહીં થયો હોય...એટલે તેમના માટે તો ખુશીનો આ પ્રથમ અવસર હતો.

 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5

 


વિજયનો ઉન્માદ અનેરો હોય છે. ધોનીની વિજયી સિકસની સાથે જ રોડ પર ઉતરી આવેલા આખા શહેરને જોઈને, ૧૯૮૩ના વર્લ્ડ કપની જીત વખતે જેમનો જન્મ પણ નહોતો થયો તેવા આજના ૨૮ વર્ષ સુધીના યંગસ્ટર્સને ચોક્કસ પ્રશ્ન થાય કે શું ૧૯૮૩ની જીત વખતે પણ લોકોમાં આવો જ ઉન્માદ હશે? જવાબ છે ‘હા’, અહીં દર્શાવેલી કેટલીક તસવીરો તેનો બોલતો પુરાવો છે.-૧૯૮૩ની તમામ તસવીરો : શુકદેવ ભચેચ, ૨૦૧૧ની તસવીરો : શૈલેષ સોલંકી, વિજય આચાર્ય








 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.