Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

૨૦૧૨માં આ ફિલ્મો તમને કરાવશે મોજમસ્તી

 
Source: Sunday Bhaskar   |   Last Updated 3:54 AM [IST](01/01/2012)
 
 
 
 
 
ક્રિશ-૨ - હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા- આ થ્રીડી ફિલ્મમાં હૃતિક રોશન હીરોની સાથે એસોસિયેટ ડાયરેકટર તરીકે પણ કામ કરશે. વિવેક ઓબેરોય વિલન હશે .

સન ઓફ સરદાર- અજય દેવગણ, સોનાક્ષી સિંહા-રિલીઝ પહેલાં ૯૫ કરોડમાં વેચાઈ . અંગ્રેજી ફિલ્મ ‘અવર હોસ્પિટાલિટી’ પરથી બનેલી તેલુગુ ફિલ્મ મર્યાદા રામન્નાથી પ્રેરિત.

હિરોઈન- કરીના કપૂર, અર્જુન રામપાલ, રણદીપ હુડા- ઐશ્વર્યાએ આ ફિલ્મ છોડી પછી કરીનાની પસંદગી કરાઇ. કરીના માટે ૧.૨ કરોડના કોસ્ચ્યુમ બનાવવામાં આવ્યા છે.

ટાઈટેનિક ૩ડી- લિયોનાર્ડો ડી કેપ્રિયો, કેટ વિન્સ્લેટ- ૧૯૯૭માં આ ફિલ્મે ૧૧ ઓસ્કર જીત્યા હતા. ૩ડી બનાવવા માટે ૯૮ કરોડ રૂપિયા ખર્ચાશે. આગામી એપ્રિલમાં રિલીઝ થશે.

અગ્નિપથ- હૃતિક રોશન પ્રિયંકા ચોપરા-ફિલ્મમાં કેટરીનાનો આઈટમ ડાન્સ પણ ચર્ચામાં છે. સંજય દત્ત વિલન છે.

ધૂમ-૩- આમિર ખાન, કેટરીના કૈફ, અભિષેક બચ્ચન, ઉદય ચોપરા- ફિલ્મ માટે આમિરે બેલે ડાન્સ શીખ્યો છે. અભિષેકે તેનું ૯ કિલો વજન ઘટાડ્યું છે અને કેટરીના પેરાગ્લાઈડિઁગ શીખી છે.

એક થા ટાઈગર- સલમાન , કેટરીના કૈફ- સલમાન ખાન પ્રથમ વાર યશ ચોપરાની ફિલ્મમાં ચમકશે.

એક મૈં ઔર એક તૂ- ઈમરાન ખાન, કરીના કપૂર- કરણ જોહરની આ ફિલ્મમાં આ જોડી પ્રથમ વાર જોવા મળશે.

ફેરારી કી સવારી- શરમન જોશી, બોમન ઈરાની- વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર સંતોષીની ફિલ્મ. શરમન પહેલી વાર લીડ રોલમાં.

બોલ બચ્ચન- અજય દેવગણ, અભિષેક બચ્ચન, પ્રાચી દેસાઈ- ૯૪ કરોડની બજેટવાળી આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ જયપુરમાં. ફિલ્મના નામને લઈને વિવાદ ઊભો થયો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.