Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> The Power 100
 

સંજય સોનાણી બિલ્ડર્સ

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 4:00 PM [IST](26/03/2011)
 
 
 
 
 

ભાવનગરના સોનાણી સંજયભાઇ જગજીવનભાઈએ બી.ઇ. (સિવિલ) સુધી અભ્યાસ કરી એન્જિનિયર્સ એસોસિએશનમાં પ્રમુખપદે ત્રણ વર્ષ સુધી માનદ સેવા આપી વાઘાવાડી રોડ ઉપર બાંધકામ શરૂ કરી રોડ ડેવલપ કરી જિલ્લાના વિકાસમાં નવું વધુ એક સોપાન સર કરેલ છે.


નામ: સોનાણી સંજયભાઇ જગજીવનભાઈ.


અભ્યાસ: બી.ઇ.(સિવિલ).


સિદ્ધિઓ: એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખશ્રી તરીકે ત્રણ વર્ષ સુધી સેવા.


સંઘર્ષ: શરૂઆતનાં દસ વર્ષ સુધી સખત સંઘર્ષ.


દુ:ખદ ક્ષણ: પૂ. પિતાશ્રીનું નાની ઉંમરે નિધન.


શોખ: સંગીત.


પ્રેરણારૂપ : ‘સિદ્ધિ વિનાયક’.


જિલ્લાની સમસ્યા : યોગ્ય માહિતીનો અભાવ, નબળી નેતાગીરી, સારા માણસોનાં સંગઠનનો અભાવ.


ભાવનગરની વિશેષતા : કલા, શાંતિપ્રિય માણસો, સહનશક્તિ.


આઈડલ: તાતા બિરલા જૂથ.


જીવનની ફિલોસોફી : હાર્ડવર્ક કરીને પુરુષાર્થ દ્વારા આગળ આવવું.


જીવનમંત્ર : ‘Work is Worship’


કયુ સ્વપ્ન હજૂ અપૂર્ણ છે :‘ World Tour’


જિંદગીનો આનંદ કેવી રીતે માણો છો: સંગીત સાંભળી તથા કામમાં સમય ફાળવી કામમાં વ્યસ્ત રહીને.


ભાવનગરના ભાવિ અંગે તમારી પરિકલ્પના: દરિયાઇ ક્ષેત્રે ડેવલપમેન્ટ કરીને શહેરને ડેવલપ કરવું.


વ્યક્તિગત યાદગીરીનું માધ્યમ: એન્જિનિયર તરીકે લોકો યાદ કરે તો ગમશે.


જિલ્લાના સવાઁગી વિકાસ માટે: સારી નેતાગીરી, મજૂબત સારા તથા વિચારશીલ માણસોનું સંગઠન તથા સારા નેતાની જરૂરિયાત.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.