Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> The Power 100
 

રામકૃષ્ણશાસ્ત્રીજી કથાકાર

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 12:24 AM [IST](02/09/2010)
 
 
 
 
 
કથાના માધ્યમથી અમીરસ પિરસનાર સંસારી સાધુ

છોટે મુરારીના ઉપનામથી વિખ્યાત બનેલા રામકૃષ્ણ શાસ્ત્રીજીના પિતા આણંદજીભાઈ પ્રખર કર્મકાંડી અને સાહિત્યકાર બ્રાહ્નણ હતાં.

અભ્યાસ : મેટ્રીક સુધીનું, પણ ગણતર ઉંચુ તેથી સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનો દપિ પ્રજવલીત થયો. જેના કથારૂપી ઓજસ દેશના સિમાડા ઓળંગી પરદેશમાં પણ પથરાયા.

કારકિર્દીની શરૂઆત : ભજનનો હરતો ફરતો ચોરો અને આધ્યાત્મિકતાની વ્યાસપીઠ બનેલા રામકૃષ્ણના પરમમિત્ર મનસુખગીરીનું અકાળે અવસાન થતા મિત્રાત્માના શ્રેયાર્થો પાલીતાણાના લાપળીયા ગામે પ્રથમ રામકથા કરી.

ઉપલબ્ધિ : હનુમાનજીના સ્મરણ સાથે મા સરસ્વતીની આરાધના સમાન દરેક કથામાં શાસ્ત્રીજીની વાણીની મધુરતા પ્રસરતી ગઇ, ભારતના મોટાભાગના પ્રદેશો ઉપરાંત વિશ્વના મોટા દેશોમાં ધર્મના પ્રચાર-પ્રસાર અર્થો આજ સુધીમાં ૬૦૦ કરતા પણ વધુ કથાઓ કરી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા ચીખલી તાલુકાના આછવાણી, તોરણવેરા અને અજમલગઢમાં તેમણે આશ્રમો બંધાવ્યા છે.

જીવન મંત્ર : દુનિયાને અનુરૂપ બની જીવવું.

જીવનશૈલી : સાદુ-સીધુ-સરળ-સહજ જીવન અને સંગીત સાંભળવાનો શોખ.

સમાજને સંદેશો : પ્રતિભાસીક સત્ય, પરમાર્થ સત્ય અને વ્યવહારિક સત્ય પૈકી પરમાર્થ સત્યનું આચરણ કરો.

પોઈન્ટ ઓફ વ્યુહ : ધારાસભ્યપદ મળે તો પાંચ વર્ષ રહે, જ્યાંરે અમારૂં વ્યાસપીઠ કાર્ય આજીવન છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.