બાળ ભાસ્કર મારી પ્રિય પૂર્તિ છે. તેમાં મને દરેક વિભાગોની જાણકારી મેળવવાની મજા આવે છે. ગુજરાતના અલગ અલગ શહેર અને ગામના બાળકોની નવીન વાતો, તેમનાં સપનાં જાણવા ખરેખર સારું લાગે છે. ખાસ તો પ્રિન્સપાલની કલમે અને ચિમ્પુની મસ્ત મસ્ત વાતો મને ગમે છે. બાળ ભાસ્કરમાં ઘણી વાર પૌરાણિક કથા આવે છે, જે વાંચવાની મજા પડે છે. હજુ પૌરાણિક કથાઓ આપશો તો ગમશે.