૧ દુનિયાનો સૌથી ઠંડો પ્રદેશ એન્ટાર્કટિકા ખંડ છે. એન્ટાર્કટિકાનું તાપમાન ઠંડીની ઋતુમાં માઇનસ ૮૯ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય છે.
૨ પૃથ્વી ઉપર રહેલ ૬૦ ટકા સ્વચ્છ પાણી જેટલો ભાગ બંને ધ્રુવો પર બરફના રૂપમાં જમા થયેલ છે. પૃથ્વીનો ૧૦ ટકા ભાગ બરફથી છવાયેલ છે. જ્યારે મહાસાગરોના સાત ટકા ભાગમાં બરફ છે.
૩ આફ્રિકાના ટાંઝાનિયામાં આવેલ માઉન્ટ કિલિમંજોરો વિસ્તારમાં બરફથી છવાયેલો એક માત્ર જવાળામુખી છે. ૧૩ ઓગસ્ટ ૧૮૪૯માં સ્કોટલેન્ડમાં આકાશમાંથી ધરતી પર સૌથી મોટો ટુકડો બરફનો પડ્યો. આ ટુકડો ૬ મીટરનો હતો.