Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar

Advertisement
 
 
Home >> Jokes
More Jokes

‘ભોળા’ સુનિલને ગીત શીખવવા ગયા કીશોરદા ને સર્જાઇ રમુજ

બોલિવુડના સદાબહાર સિંગર અને અભિનેતા કિશોર કુમાર પોતાની કોમિક સેન્સ માટે બોલિવુડમાં ખુબ જ જાણીતા હતા. તેમણે જેટલી ફિલ્મોમાં કામ કર્યું તેમાં તેઓએ પોતાની કોમિક સેન્સની અદભૂત ઝલક આપી હતી. અહિંયા એવી જ એક ફિલ્મ ‘પડોશન’ના એક સીનનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં કિશોર કુમાર અને અભિનેતા સુનિલ દત્ત વચ્ચે ગીત શીખવાની ઘટના વર્ણવામાં આવી છે. જેમાં ભોલા એટલે કે સુનિલ દત્તને કિશોર કુમાર ગીત કેવી રીતે ગાવું તે શીખવતા હોય છે. એ સમયની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મમાં આજે પણ લોકોના વદન પર સ્મિત રેલાવવાની ક્ષમતા રહેલી છે. જે તમે વીડિયો નિહાળતાં જ સમજી જશો... વીડિયો સૌજન્ય યુ ટ્યુબ

 

Your Opinion

 

Code :
3 + 2

Funny Video

દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.

વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નહીં નિકાળે પરંતુ તમને તેમાંથી ફેંકશે

જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો

ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવાય




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.