વિદ્યાર્થીનો આચાર્યને પત્ર, ‘ફી માફ યા પર્દાફાશ’
એક શાળાના વિદ્યાર્થીએ પોતાની ફી માફ કરવા માટે શાળાના આચાર્યને એક પત્ર લખ્યો હતો.
શ્રી
આચાર્ય સાહેબ,
હાઇસ્કૂલ
આદરણીય સાહેબ,
વાત જાણે કે એમ છે. મારા પિતાજીએ મને 500 રૂપિયા આપ્યા હતા. 100 રૂ.માં મિત્રો સાથે ફિલ્મ જોઇ. 150ની કેન્ટિનમાં પાર્ટી આપી. 50 રૂપિયાનું ગર્લફ્રેન્ડને રિચાર્જ કરી આપ્યું. તેમજ 200 રૂપિયાની શર્ત લગાવી હતી કે, ઇંગ્લિશના મેમનું મેથ્સ ટીચર સાથે અફેર છે.... પરંતુ જાણવા મળ્યું છે કે, તેમનું અફેર તો તમારી સાથે છે.
તમારી પાસે માત્ર બે રસ્તા છે....
‘ફી માફ’ યા તો ‘પર્દાફાશ’
તમારો આજ્ઞાકિંત
તમારી પુત્રીનો પ્રેમી








દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.
