Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar

Advertisement
 
 
Home >> Jokes
More Jokes

‘ પહેલા ખબર હોત તો લગ્ન પણ લોન લઇને જ કર્યા હોત.’

રાજુએ લોન પર કાર લીધી. હપ્તા ન ભારાયા તો બેન્કવાળા કાર પાછી ખેંચી ગયા.

આ જોઇ રાજુ બોલ્યો, ‘ પહેલા ખબર હોત તો લગ્ન પણ લોન લઇને જ કર્યા હોત.’

 

Your Opinion

 

Code :
8 + 8

Funny Video

દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.

વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નહીં નિકાળે પરંતુ તમને તેમાંથી ફેંકશે

જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો

ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવાય




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.