‘સોરી જાન, પણ મારી પત્નીને પસંદ છે દાઢી’
પરણિત સંજુ તેની પ્રેમિકાને મળ્યો ત્યારે તેની પ્રેમિકાએ તેને દાઢી કરાવી લેવા કહ્યું.
પ્રેમિકાએ કહ્યું, ‘જાનુ, મને તારી દાઢી પસંદ છે. પરંતુ મને ત્યારે સૌથી વધુ પ્રેમ ઉભરાશે જ્યારે હું તારા ક્લિન હેન્સમ ફેસને જોઇશ.’
સંજુએ કહ્યું, ‘મારી પત્નીને મારી દાઢી પસંદ છે. હું દાઢી કરાવીશ તો તે મને મારી નાંખશે.’
પ્રેમિકાએ સેક્સી વોઇસમાં કહ્યું, ‘જાનુ, પ્લીસ?’
સંજુએ કહ્યુ, ‘ હું તને ખરેખર કહું છું કે હું તેમ નહીં કરી શકું મારી પત્નીને મારી દાઢી પસંદ છે.’
પ્રેમિકાએ ફરી એક વખત આગ્રહ કરતા સંજુએ દાઢી કઢાવી નાંખી. જો કે, તે તેની પત્નીના ગુસ્સાને સહન ન કરવો પડે એટલા માટે તે રાત્રે મોડેકથી ઘરે ગયો. અને પત્નીની બાજુમાં અવાજ કર્યા વગર સુઇ ગયો. થોડીકવારમાં પત્ની જાગી અને બોલી, ‘ રાજુ, ત્યારે અત્યાર સુધી અહીંયા રોકાવું જોઇતું ન હતું. મારા પતિ સંજુ ગમે તે સમયે ઘરે આવતા હશે!!!!’








દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.
