Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Gujarat's Heritage
 

મહીસાગર

 
Source: Divyabhaskar.com   |   Last Updated 12:44 AM [IST](17/07/2010)
 
 
 
 
 
મધ્ય ગુજરાતની મહત્વની નદી છે. તેનો ટોલેમીએ ‘Mophis’ તરીકે ઉલ્લેખ કર્યો છે લોકભાષામાં તે મહીસાગર તરીકે ઓળખાય છે.

આ નદી મધ્યપ્રદેશમાંથી રાજસ્થાનનાં વાંસવાડા જિલ્લામાં થઈ ગોધરા, દાહોદ, આણંદ, વડોદરા અને ખેડા વહે છે અને ખંભાતનાં અખાતને મળે છે. તે ભરૂચ અને ખેડા વચ્ચેની સરહદરૂપે થોડા વિસ્તાર સુધી વહે છે.

આ નદી ઉપર ખેડા જિલ્લામાં વણાકબોરી તથા પંચમહાલમાં કડાણા ખાતે બે બંધો આવેલા છે. રાજસ્થાનમાં વાંસવાડા નજીક ‘માહી’ બંધ મહી ઉપર આવેલો છે
 
 
Next Story
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.