Divya Bhaskar
LITERATURE
Home » Literature » Gazal And Kavita » Kavita And Gazal

બોલી શક્યા નહીં

Kishor Vagh, Amrutvel | Apr 27, 2012, 02:57AM IST
બોલી શક્યા નહીં
ગેરસમજ કેવી હતી કે કંઇ બોલી શક્યા નહીં,
આપણી એ વાતનો ભેદ ખોલી શક્યા નહીં.

જાણતા હતા કે જીત આપણી જ છે,
તો પણ એ ખેલ ખેલી શક્યા નહીં.

જતું રહેવું દુનિયાની ભીડથી દૂર,
પણ મજબૂરી કે ફિળયા બહાર પગ મેલી શક્યા નહીં.

સહન તો બધું જ કરવાની તાકાત હતી,
પણ દુનિયાના દર્દને ઝેલી શક્યા નહીં.

પ્રણયનો એક દપિક જલાવી રાખ્યો’તો,
આંધી-તુફાનને પાછા ઠેલી શક્યા નહીં.

વજન કેવું હશે એ દર્દનું દોસ્તો,
કે કોઇ ત્રાજવે તોલી શક્યા નહીં...

કિશોર વાઘ, અમૃતવેલ (મહુવા)
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 8

 
Advertisement
Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment