E-Paper
Advertisement
Home
Gujarat
India
World
Cricket
Entertainment
Lifestyle
Ajab-Gajab
Religion
Business
Editorial
Magazines
Photos
Gadgets
Home
>>
Literature
>>
Gazal and Kavita
તારા વગર
Source: Dharmendra Patel, Vyara | Last Updated 1:38 AM [IST](31/08/2010)
Article
જિંદગી અટકી ગઇ છે, તારા વગર,
શબ્દ શાયરીના જડતા નથી તારા વગર,
શબ્દ શાયરીના જડતા નથી તારા વગર,ચમનમાં તો છે ખીલેલા ફૂલો,
પણ ફૂલોમાં મહેક નથી તારા વગર.
સ્વપ્નમાં તો રોજ દેખાય છે તસવીર તારી,
પણ એ કેવી રીતે હકીકત બનશે તારા વગર?
જેમ ચાંદ અધૂરો, ચાંદની વગર,
મારો પ્રેમ અધૂરો તારા વગર.
કશું બદલાયું નથી છતાં, દુનિયા, દુનિયા નથી લાગતી તારા વગર.
ધર્મેશ પટેલ, વ્યારા
Next Story
એવી રાત ફરી નહીં આવે...
Your Opinion
Choose Your language
English
Gujarati Roman
Gujarati Phonetic
Code :
1 + 10
Advertisement
Top News
‘ખરો ઈતિહાસ ત્યારે રચાશે જ્યારે લેઉવા-કડવા પટેલ એક થશે’
બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી રમખાણો, અનેક મંદિરો સળગાવ્યાં
જયા-અમિતાભની ક્યાંય ન લખાયેલી અતિશય નાજુક ઘટના
Bollywood
આ કદરૂપી કન્યા આજે બોલિવૂડમાં મચાવી રહી છે ધૂમ!
ટીના અંબાણીના આ હોટ વીડિયોએ મચાવી હતી સનસનાટી!
સ્ટારડસ્ટ એવોર્ડ્સમાં સ્ટાર્સનો દબદબો, જુઓ તસવીરો
Cricket
વિરાટ કોહલીએ આ મામલે ઓબામાને હરાવ્યા
વીડિયો: ગાવસ્કરના ગુસ્સા બાદ કાંગારૂઓ પર કપિલનો કહેર
ક્રિસ ગેલનો ઝંઝાવાત, 10 છગ્ગા ફટકારી તોડ્યો ‘રેકોર્ડ’
Interesting News
કન્યાએ વરને થપ્પડ મારી, જાન લગ્ન કર્યા વિના રવાના
આ કદરૂપી કન્યા આજે બોલિવૂડમાં મચાવી રહી છે ધૂમ!
રાતો-રાત કેળા વેચનાર આ ભાઇ બની ગયા 'અર્ધકરોડપતિ'
Business
રાતો-રાત કેળા વેચનાર આ ભાઇ બની ગયા 'અર્ધકરોડપતિ'
ગણતા થાકી જાઓ એટલી સંપત્તિ છે ડી કંપની પાસે
આ દેશમાં પતિ કરે છે કામ, પગાર મળે છે પત્નીઓને!
Religion
જ્યોતિષી ગ્રહો, 12મી ફેબ્રુ.એ કંઈ તરફ સંકેત આપે છે?
બદામની આ અજાણી ખૂબીને જાણી આપ બોલી ઉઠશો...ઓહ!
ચમત્કારીક ઉપચાર કરો, આ હજારો વર્ષ જૂની પરંપરાથી
Most Read
આ કદરૂપી કન્યા આજે બોલિવૂડમાં મચાવી રહી છે ધૂમ!
કન્યાએ વરને થપ્પડ મારી, જાન લગ્ન કર્યા વિના રવાના
‘ખરો ઈતિહાસ ત્યારે રચાશે જ્યારે લેઉવા-કડવા પટેલ એક થશે’
Tweet
|
Tweet
|
News
Gujarat
India
World
Business
Sports
Maharashtra
Ajab-Gajab
Abhivyakti
Hindi News
English News
Marathi News
Archives
Entertainment
Hollywood
Bollywood
Glamour
Television
Reviews Preview
Photo-Gallery
Vishesh
Magazines
Religion
Lifestyle
Gujarati Heritage
Science & Tech
Agriculture
Recipes
Navalkatha
Navlika
Leisure
IT & Mobile
Gazal-Kavita
Career Guidance
About Us
Investor
Contact Us
Advertise With Us
Careers@Bhaskar
Sitemap
Connect
Follow us on Twitter
Find us on Facebook
RSS feed available
Group Sites:
Dailybhaskar.com
|
Dainikbhaskar.com
|
Divya Marathi
|
Business Bhaskar
|
MyFM
Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd
IMCL
, DB Corp Ltd. Enterprise.