'કાંચા ચિના'ને 'વિજય દિનાનાથ ચૌહાણ'નો જવાબ
તાજેતરમાં સંજય દત્ત અને રીતિક રોશનની અગ્નીપથ ફિલ્મ રજૂ થઇ છે. ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બાલવામાં આવેલા સંવાદોને લઇને જોક્સ ફરતા થયાં છે. અહીંયા આવો જ એક જોક અપલોડ કરવામાં આવ્યો છે.
સંજયદત્ત (અગ્નિપથમાં કાંચા ચિના) -તુમ ક્યા લેકર આયે થે ઔર ક્યા લેકર જાઓગે ? . . . . ... ... . . . . . . . .
રીતિક રોશન( અગ્નિપથમાં વિજય દિનાનાથ ચૌહાણ) -ઓય ટકા !
આનો જવાબ તો મે "કહોના પ્યાર હૈ"માં ક્યારનોય આપી દીધો છે......
"ખાલી હાથ આયે થે હમ, ખાલી હાથ જાયેંગે..."








દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.
