Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar

Advertisement
 
 
Home >> Jokes
More Jokes

ગીત કેવી રીતે થાય છે તૈયાર? સોનુએ શિખવ્યુ રમુજી સ્ટાઇલમાં

પોતાની અદભૂત ગાયકીના કારણે જાણિતા બોલિવુડના વર્સટાઇલ સિંગર સોનુ નિગમ અન્ય ગાયકોની મિમિક્રી કરવા માટે જાણીતો છે. તેણે અનેક કાર્યક્રમોમાં તેની આ કુશળતાના પરચા આપ્યાં છે. જો કે, એક કોન્સર્ટ દરમિયાન તેણે એક ગીત કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તેની તૈયારી રમુજી રીતે સ્ટેજ પર કરી બતાવી હતી. જેમાં તેણે હિમેશ, અનુ મલિક, બપ્પી લહેરી ઉપરાંત આજના મ્યુઝિક કમ્પોઝરની નકલ કરી હતી.

 

Your Opinion

 

Code :
5 + 10

Funny Video

દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.

વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નહીં નિકાળે પરંતુ તમને તેમાંથી ફેંકશે

જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો

ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવાય




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.