Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar

Advertisement
 
 
Home >> Jokes
More Jokes

એક ક્લિકે પર માણો પતિ-પત્નીના પાંચ Fresh જોક્સની મજા

પત્ની: જ્યારે તમને મારી યાદ આવે છે ત્યારે શું કરો છો?
પતિ: હું તારી પસંદગીનું આઈસ્ક્રિમ ખાવ છું, તું શું કરે છે?
પત્ની: તમારી પસંદગીનો દારૂ પી લઉં છું.

................

એક મહિલા પોતાના પતિની દારુ પીવાની ટેવથી ઘણી હેરાન હતી.
એક રાત્રે જ્યારે તેનો પતિ ઘરે દારુ પીને આવ્યો ત્યારે તેને ડરાવવા માટે તે કાળા વસ્ત્રો પહેરીને અંધારામાં ઉભી રહી ગઇ.
પતિઃ કોણ છે તું?
પત્નીઃ ચુડેલ!
પતિઃ અચ્છા! તો પછી હાથ મિલાવ..... ! હું તારી બહેનનો પતિ છું.... !

.................

એક કપલ વચ્ચે આખી રાત ઝઘડો ચાલ્યો.
બીજા દિવસે સવારે પતિએ પત્નીને દુધ ભરેલો ગ્લાસ આપ્યો.
પત્નીઃ ગઇરાત્રીના ઝઘડા પછી તુ મારી માફી માંગી રહ્યો છે?
પતિઃ ના.....આજે નાગપંચમી છે ને!!!

.................

વિદાઇ વખતે વરરાજાનો મોબાઇલ વાગ્યો. કન્યાએ વરરાજાને જોરદાર થપ્પડ મારી દીધી. કારણ કે, વરરાજાના મોબાઇલની રીંગટોન હતી...
‘દીલ મેં છુપાકર પ્યાર કા અરમાન લે ચલે,
આજ હમ અપની મોત કા સામાન લે ચલે...’

............

સાંતા પોતાની કારના બન્ને વ્હિલ ખોલી રહ્યો હતો.
આ જોઇ સાંતાની પત્નીએ પુછ્યું, આ શું કરી રહ્યાં છો?
સાંતાએ જવાબ આપતા કહ્યું કે, મુર્ખી, સામે જો ટૂ-વ્હિલર્સ પાર્કિંગ લખ્યું છે..

 

Your Opinion

 

Code :
7 + 6

Funny Video

દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.

વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નહીં નિકાળે પરંતુ તમને તેમાંથી ફેંકશે

જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો

ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવાય




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.