એક ક્લિકે માણો પાંચ Funny જોક્સની મજા
ગુસ્સે ભરાયેલો પતિ ઘરેથી બહાર જતો રહ્યો. રાત્રે પતિએ પત્નીને ફોન કર્યો અને પુછ્યું કે જમવામાં શું છે?
પત્નીએ જવાબ આપ્યો, ‘ઝહેર’
સામેથી પતિએ જવાબ આપ્યો, ‘ હું ઘરે મોડેકથી આવીશ તું ખાઇ લે જે..!!!
...........................
પિતા(પુત્રને): ફેલ થાય કે પાસ તને હું બાઇક અપાવીશ.
પુત્ર: રિઅલી ડેડ.
પિતા: હા, પાસ થાય તો કોલેજ જવા માટે પલ્સર અને ફેલ થઈશ તો રાજદૂત દૂધ વેચવા માટે.
.........................
સંતાને ગધેડા પર કોલેજ જવાનો શોખ હતો.
થોડા વર્ષો પછી સંતાને એકલું જ કોલેજ જવું પડ્યું.
પૂછો કેમ? કારણ કે ગધેડો ગ્રેજ્યુએટ થઈ ગયો હતો
..................
પિતાઃ બેટા, તુ એટલો મહાન બનજે કે તારું નામ દુનિયાના ચારેય ખુણામાં ફેલાય
પુત્રઃ પપ્પા, મહાન તો હું બની જઇશ પણ એક સમસ્યા છે?
પિતાઃ શું?
પુત્રઃ પપ્પા, આ દુનિયા ગોળ છે. તેના ચાર ખુણા થઇ શકે તેમ જ નથી. પછી, મારું નામ કેવી રાતે ચારેય ખુણે ફેલાશે?
......................

દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.