Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

ને વૃંદાએ અમિતાભની જિંદગીમાં આ રીતે મચાવી ઉથલપાથલ

 
Source: Doctor Ni Diaryna Paane, Dr Sharad Thakar   |   Last Updated 12:51 AM [IST](23/09/2011)
 
 
 
 
 

કભી-કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ


ડૉક્ટરની ડાયરી પાને: અમિતાભ બચ્ચન


ગુજરાત અને ગુજરાતી ભાષાની એક ઐતિહાસિક ઘટના. divyabhaskar.com પર ડૉ.. શરદ ઠાકર અમિતાભ બચ્ચન વિશે ‘ડોક્ટરની ડાયરીના પાને: અમિતાભ બચ્ચન’ નામનું ઓનલાઈન પુસ્તક લખી રહ્યા છે. ડો. શરદ ઠાકરે ઉત્પન્ન કરેલા શાબ્દિક રચનાના એક ભાગ બનો. તમારી સ્ટોરી ડો. શરદ ઠાકરની સાથે divyabhaskar.com જણાવો અને જો તમારી એ સ્ટોરી પસંદ કરવામાં આવશે તો તેને પ્રકાશિત થનારા પુસ્તકનો એક ભાગ બનાવવામાં આવશે.


પ્રિય વાચક મિત્રો: ડૉ. શરદ ઠાકર


જો આપ ગુજરાતી હશો, તો આપે કદાચ મારુ નામ સાંભળ્યું હશે. છેલ્લાં 18 વર્ષથી હું 'ડૉ.ની ડાયરી' તથા 'રણમાં ખીલ્યું ગુલાબ' કટારરૂપે લખતો રહ્યો છું. અત્યાર સુધીમાં મારા ત્રીસ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તમે મારા લખાયેલા શબ્દનો ઉમળકાભર્યો પ્રતિસાદ પાઠવ્યો છે એ બદલ હું તમારો ઋણી છું.


હવે હું એક નવું શબ્દ-સાહસ કરવા જઇ રહ્યો છું. કારકિર્દીમાં પ્રથમ વાર ખાસ તમારા માટે નેટ-મેગેઝિન ઉપર હું પ્રખ્યાત અભિનેતા શ્રી. અમિતાભ બચ્ચન વિષે ધારાવાહિક લેખમાળા લખવાનો છું. મને ખબર છે કે અમિતાભ જેટલા મને ગમે છે એટલા જ તમને પણ ગમે છે.


મેં આ મહાનાયકને મારી નજરથી જોયા છે. એમની સાથે-સાથે માનસિક રીતે મેં પણ જિંદગીની સફર ખેડી છે. હું માનું છું કે તમને પણ આ પ્રવાસમાં મારા હમસફર બનવાની મજા આવશે.


-ડૉક્ટરની ડાયરી, ડૉ. શરદ ઠાકર


નોંધ :- પ્રિય વાચકો મિત્રો, તમે તમારા બહુમૂલ્યવાન પ્રતિભાવો આપો છો એના માટે અમે સહૃદયી આપનાં આભારી છીએ. આપના પ્રતિભાવો થકી જ ડૉ. શરદ ઠાકરની લેખક તરીકેની લોકપ્રિયતા અને એમની કલમનો કસબ વધે છે તેમજ ગુજરાતી સાહિત્યને નવું જોમ અને જુસ્સો મળે છે. માટે આપ આપનાં ફિડબેક અમને દિવ્યભાસ્કરની સાઈટ પર આપો જેથી કરીને અમને આપને લેખકની કલમનો કસબ કેવો લાગ્યો તેની ખબર પડે આ માટે તમે સીધેસીધા ફેસબુકમાં લોગ ઈન થાવ કે માહિતી ફરી દિવ્યભાસ્કરનું કાયમી એકાઉન્ટ બનાવી અને લોગ ઈન થઈ શકો છો અને ત્યારબાદ આપનાં બહુમૂલ્યવાન પ્રતિભાવો દિવ્યભાસ્કર.કોમ વેબસાઈટ પર સીધેસીધા જ પ્રકાશિત કરી શકો છો. પરંતુ આપને એમ કરવામાં અગવડતા રહેતી હોય તો આપ અમને અમારી અમદાવાદ સ્થિત દિવ્યભાસ્કરની ઓફિસ પર લેખકનો જોમજુસ્સો વધારવા પત્ર દ્વારા પણ આપનાં બહુમૂલ્યવાન પ્રતિભાવો મોકલી શકો છો.


ડૉક્ટરની ડાયરી પાને: અમિતાભ બચ્ચન પ્રકરણ-17


શું અમિતાભની હથેળીમાં રોમાન્સની ખૂબસૂરત રેખા પહેલાથી જ પડેલી હતી? કે પછી તેની હથેળીમાં અંકાયેલી એ ખૂબસૂરત હસ્તરેખા એટલે જ રેખા હશે? રેખાની પહેલાં બિગ-બીની જિંદગીમાં બીજા કેટલા રમ્ય પડાવો આવી ગયા હશે?! સુંદર સ્ત્રી-મિત્રોનો અભાવ આપણા શહેનશાહને ક્યારેય નડ્યો નથી. કોલકત્તામાં કઇ યુવતી એમની પાછળ પાગલ હતી? કઇ બે બહેનો અમિતાભ પાછળ દિવાની હતી ? વિની દાસ/વૃંદા નામની એ સ્ત્રી એ અમિતાભની જિંદગી કેવી બદલી નાખી ?


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.