Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

મોંઘુ મગજ

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:49 AM [IST](31/08/2010)
 
 
 
 
 
બ્રેઇન ટ્યુમરના એક દર્દીને ડોક્ટરે તાત્કાલિક બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું કહ્યું.

ડોક્ટરે કહ્યું : તમારે ૧૦ ગ્રામ ભારતીયનું મગજ-૧૦ હજાર રૂપિયામાં, જાપાનીનું ૨૦ હજારમાં, અમેરિકનનું ૩૦ હજારમાં અને ચીની મગજ ૫૦ હજારમાં મળશે.

દર્દી : ચીની મગજ આટલું મોંઘુ કેમ છે? શું એ લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે?

ડોક્ટર : ના , એમની પાસે મગજ ઓછું હોય છે એટલે અમારે ઘણાબઘા ચીની લોકોને લાવવા પડશે ત્યારે ૧૦ ગ્રામ મગજ નીકળશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.