E-Paper
Advertisement
Home
Gujarat
India
World
Cricket
Entertainment
Lifestyle
Ajab-Gajab
Religion
Business
Editorial
Magazines
Photos
Gadgets
Home
>>
Literature
>>
Gazal and Kavita
જીગર થયો છું
Source: Valji Balga, Gandhidham | Last Updated 12:21 AM [IST](26/08/2010)
Article
તારા પડછાયાનો હું હમસફર થયો છું,
મારા જ અતીતનો હું મુસાફર થયો છું.
એક પળની મુલાકાતમાં દીવાનો થયો છું,
તારા સૌંદર્યની ચર્ચામાં હું અત્તર થયો છું.
- તારા પડછાયાનો...
તમારા ઘૂંઘટમાં અનેક રૂપ જોયા,
એ અમીરસ પીને હું તારો જીગર થયો છું.
મેં ક્યારેય જોયા નથી અશ્કને કહેતાં!!
તારા પ્રેમમાં બદનામ શાયર થયો છું.
- તારા પડછાયાનો...
તારી મહોબ્બતના કેટલાય પૈગામ મળ્યા,
તારી યાદોને સજાવીને હું પ્રેમમગન થયો છું.
મહેલોના ચિરાગ ઝગમગી રહ્યાં હતાં!
એ જ ઝરૂખે તારો હું શણગાર થયો છું.
- તારા પડછાયાના...
તારી જુદાઇ મને દર્દ આપવા આતુર છે,
‘સનમ’ તારા પ્રેમમાં હું જગજાહેર થયો છું.
વાલજી બળગા , ગાંધીધામ (કચ્છ)
Next Story
મોહબ્બત
Your Opinion
Choose Your language
English
Gujarati Roman
Gujarati Phonetic
Code :
5 + 5
Advertisement
Top News
Bollywood
Cricket
Interesting News
Business
Religion
Most Read
Tweet
|
Tweet
|
News
Gujarat
India
World
Business
Sports
Maharashtra
Ajab-Gajab
Abhivyakti
Hindi News
English News
Marathi News
Archives
Entertainment
Hollywood
Bollywood
Glamour
Television
Reviews Preview
Photo-Gallery
Vishesh
Magazines
Religion
Lifestyle
Gujarati Heritage
Science & Tech
Agriculture
Recipes
Navalkatha
Navlika
Leisure
IT & Mobile
Gazal-Kavita
Career Guidance
About Us
Investor
Contact Us
Advertise With Us
Careers@Bhaskar
Sitemap
Connect
Follow us on Twitter
Find us on Facebook
RSS feed available
Group Sites:
Dailybhaskar.com
|
Dainikbhaskar.com
|
Divya Marathi
|
Business Bhaskar
|
MyFM
Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd
IMCL
, DB Corp Ltd. Enterprise.