E-Paper
Advertisement
Home
Gujarat
India
World
Cricket
Entertainment
Lifestyle
Ajab-Gajab
Religion
Business
Editorial
Magazines
Photos
Gadgets
Home
>>
Literature
>>
Jokes
અમદાવાદી ને મળ્યો .... અમદાવાદી
Source: Bhaskar Network | Last Updated 12:31 PM [IST](16/12/2010)
Article
Advertisement
હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો. મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.
હોટલમાં બે વિભાગ હતા (૧) એ.સી વાળો અને (૨) નોન એ.સી વાળો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?
મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ , (૧) મિઠાઈનો અને (૨) ફરસાણનો
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?
મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જ જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ, (૧) શુધ્ધ ઘી અને (૨) વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?
મે કિધુ ઈ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જ જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ (૧) ઉધાર અને (૨) રોકડા
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?
મે કિધુ ઉધારમાં જ જવાય ને !
દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે…
ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુ’તુ "મહેરબાની કરીને બીજીવાર આવવુ નહી
Previous Story
જન્મ ક્યાં થયો
Next Story
બ્રેક ફેલ
Your Opinion
Choose Your language
English
Gujarati Roman
Gujarati Phonetic
Code :
1 + 1
Advertisement
Top News
આખરે સૈફે ખોલ્યું મોં, ‘કોઈપણ સજ્જને આવું જ કર્યું હોત!’
બે અમદાવાદીઓ ગયા પરદેશ ને લઇ આવ્યા બિઝનેસ
'ચોતરફ હતું ભારે ટેન્શન', પહેલીવાર બહાર આવ્યું મોદીનું 'સત્ય'
Bollywood
આખરે સૈફે ખોલ્યું મોં, ‘કોઈપણ સજ્જને આવું જ કર્યું હોત!’
સૈફે નાક તોડી નાખ્યું તે ઈકબાલ શર્મા કોણ છે?
જેનિફરે પહેરી વિશ્વની smallest બિકીની
Cricket
સેહવાગે ઉડાડ્યા ધોનીના 'ધજાગરા', જુઓ વીડિયોમાં
“સચિન આ છ પ્રશ્નોના જવાબ આપે નહીં તો સંન્યાસ લે”
જયવર્દનેનો આરોપ, ગંદી હરકત કરી રહ્યો હતો સેહવાગ
Interesting News
અમદાવાદની મોડેલ્સની તસવીરો કરી દેશે તમને Refresh
એક વર્ષ પહેલાં કરતાં હતા નોકરી, હવે કરોડોની કંપનીના માલિક!
યુગલ કારમાં છાનગપતિયા કરતું હતું અને પોલીસ ત્રાટકી
Business
એક વર્ષ પહેલાં કરતાં હતા નોકરી, હવે કરોડોની કંપનીના માલિક!
અસામાન્ય છે ભારતનું આ ગામ, જ્યાં દરેક વ્યક્તિ છે કરોડપતિ!
ભારત અને ચીનના લીધે ક્રૂડ તેલના ભાવમાં ભડકો: અમેરિકા
Religion
કમરની પીડાના ઉપાયમાં, હવે 5 રૂપીયાનો પણ ખર્ચો નહીં
23 February:કંઈ રાશિના લોકો રહેશે સૌથી વધુ લકી?
અરે! વાંધો નહીં પણ, આથી થઈ શકે છે પેટની પીડા
Most Read
આખરે સૈફે ખોલ્યું મોં, ‘કોઈપણ સજ્જને આવું જ કર્યું હોત!’
બે અમદાવાદીઓ ગયા પરદેશ ને લઇ આવ્યા બિઝનેસ
સૈફે નાક તોડી નાખ્યું તે ઈકબાલ શર્મા કોણ છે?
Tweet
|
Tweet
|
News
Gujarat
India
World
Business
Sports
Maharashtra
Ajab-Gajab
Abhivyakti
Hindi News
English News
Marathi News
Archives
Entertainment
Hollywood
Bollywood
Glamour
Television
Reviews Preview
Photo-Gallery
Vishesh
Magazines
Religion
Lifestyle
Gujarati Heritage
Science & Tech
Agriculture
Recipes
Navalkatha
Navlika
Leisure
IT & Mobile
Gazal-Kavita
Career Guidance
About Us
Investor
Contact Us
Advertise With Us
Careers@Bhaskar
Sitemap
Connect
Follow us on Twitter
Find us on Facebook
RSS feed available
Group Sites:
Dailybhaskar.com
|
Dainikbhaskar.com
|
Divya Marathi
|
Business Bhaskar
|
MyFM
Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd
IMCL
, DB Corp Ltd. Enterprise.