Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar

Advertisement
 
 
Home >> Jokes
More Jokes

એક સોફ્ટવેર એન્જીનિયરનું અગ્નીપથ વર્ઝન

સંજય દત્ત અને રિતિક રોશન અભિનિત હીટ ફિલ્મ અગ્નીપથને લઇને જોક્સ વહેતા થયાં છે. આ ફિલ્મમાં વિજય દિનાનાથ ચૌહાણ એટલે કે રિતિકના પિતા માસ્ટર દિનાનાથ ચૌહાણ દ્વારા એક કવિતાનું પઠન કરવામાં આવે છે. એ જ કવિતાના શબ્દોમાં ફેરબદલ કરીને એક સોફ્ટવેર એન્જીનિયર દ્વારા બનાવવામા આવેલી કવિતા હાલ મેસેજ થકી તથા સોશિયલ નેટવર્કિંગ સાઇટ થકી વહેતી થઇ છે. અહીંયા એ કવિતાને રજૂ કરવામાં આવી છે....

કોડ હો બડે બડે...

સાલો સે ફટે પડે.....

એક ભી લીવ તુ......
માંગ મત, માંગ મત માંગ મત...

અગ્નીપથ, અગ્નીપથ અગ્નીપથ....


તુ ન હસેગા કભી...

તુ ન ખુશ રહેગા કભી....

હર સેટરડે ઓફીસ આને કી....

કર સપથ, કર સપથ, કર સપથ...

અગ્નીપથ, અગ્નીપથ અગ્નીપથ.......


યે મહાન પ્રોજેક્ટ હે.....

હર કોઇ રિજેક્ટ હે....

ક્લાયન્ટ, બગ, રિક્વેસ્ટ સે...

લથપત, લથપત, લથપત....

અગ્નીપથ, અગ્નીપથ અગ્નીપથ....

 

Your Opinion

 

Code :
5 + 2

Funny Video

દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.

વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નહીં નિકાળે પરંતુ તમને તેમાંથી ફેંકશે

જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો

ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવાય




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.