ચમકુ પબ્લિક ટોઇલેટમાં કંઇક લખતો આવ્યો
ચમકુ પબ્લિક ટોઇલેટમાં ગયો. દિવાર પર લખ્યું હતું કે દૂનિયા ચાંદ પર પહોંચી ગઇ છે અને તું હજું અહીં જ બેઠો છે.
ચમકુએ આ વાક્યની નીચે લખ્યું, ‘બસ કાર્યક્રમ પતાવીને જાઉ છું.’