ચંદુની હરકતથી ચીમનને આવ્યો ગુસ્સો
ચંદુ સુકાયેલા તળાવમાં બોટ ચલાવી રહ્યો હતો, ત્યાં ચીમન તળાવ પાસેથી પસાર થયો.
આ ચંદુના કારણે જ આખા ગામનું નામ ખરાબ થયું છે. જો મને તરતા આવડું હોત તો ત્યાં જઇને તેની ધોલાઇ કરી હોત!!!