પપ્પુની પત્નીનો બોસ સાથે પ્રેમાલાપ
પપ્પુ ઓફિસથી ઘરે પહોંચ્યો. ઘરે જઇને જોયુ તો તેની પત્ની અને બોસ પ્રેમાલાપ કરી રહ્યાં હતા.
આ જોઇને પપ્પુ સફાળો ઓફિસ ભાગ્યો અને બોલ્યોઃ સારુ થયું બોસે મને ન જોયો નહીંતર આજે નોકરી જતી રહેત.