Advertisement
Home >> Jokes >> Funny Joke Of Indian And Pakistani
 
More Jokes

પાકિસ્તાની, ચીની અને ભારતીય

ત્રણ મિત્રો સ્વર્ગની અંદર જઈ રહ્યા જ હતા ત્યાં યમદૂતે તેઓને રોક્યા અને કહ્યું કે સ્વર્ગનો દરવાનો રિપેર કરવો છે. તમે ત્રણેય પોત પોતાનું એસ્ટિમેટ બતાવી દો..

પાકિસ્તાની: હજાર રૂપિયા

યમદૂત: કેવી રીતે?

પાકિસ્તાની: ત્રણ હજારનું મટિરિયલ, ત્રણ હજારની મજુરી અને ત્રણ હજાર નફો

ચીનીનું અનુમાન: 33 હજાર, 11 હજારનું મટિરિયલ, 11 હજારની મજુરી અને 11 હજાર નફો

ભારતીય: 29 હજાર

યમદૂત: આ કેવું એસ્ટિમેટ છે

ભારતીય: 10 મારા, 10 હજાર તમારા અને 9 હજાર પાકિસ્તાનીના, કામ સારી રીતે થઈ જશે.

 
 

Your Opinion
 
 
Code:
6 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment