બદલાયો મિજાજ મોસમનો, સમય છે જોક્સ વાંચી રિલેક્સ રહેવાનો
સાંતા ક્લાસમાં જોરથી હસી રહ્યો હતો. એક છોકરી બોલી- જોરથી કેમ હસી રહ્યો છે, કોણ છે તું?
સાંતા- તુ કોણ છે? છોકરી- હું મોનીટર છું. સાંતા- હાહાહાહાહા. તારા દિવસો ગયા ગાંડી હવે એલસીડીનો જમાનો છે...







