Advertisement
Home >> Jokes >> Five Joke For Laugh
 
More Jokes

પાંચ જોક્સ, લાવી દેશે આપના હોંઠ પર સ્મિતનું ઝાપટું

શિક્ષક- વિશ્વનો સૌથી મોટો મુર્ખ કોણ?

પપ્પુ- ખબરદાર છે જો કોઇએ મારું નામ લીધું છે તો હાંડકા ખોખરા કરી નાંખીશ -- મોટી બહેનની વિદાય વખતે નાના ભાઇએ પપ્પાને કહ્યું- દીદી કેમ આટલું રડી રહી છે, જ્યારે જીજાજી તો રડતાં નથી.

પિતા- બેટા, અત્યારે ભલે તારા દીદી રડતાં હોય પરંતુ લગ્ન પછી તો આખી જિંદગી તારા જીજાજી રડવાના છે.


 
 

Your Opinion
 
 
Code:
3 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment