ત્યાં તો પપ્પુનો ગયો મગજ, શિક્ષકને કહીં નાખ્યું આવું
ક્લાસમાં શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યાં હતા
શિક્ષકે પપ્પુને કહ્યું, '' હું તને મારી નાંખીશ''નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ત્યાં તો પપ્પુનો ગયો મગજ અને બોલ્યોઃ અંગ્રેજી ગયું તેલ પીવાં, પહેલા હાથ તો અડાડી જુઓ.







