મિત્રને આવું કહેવાય પણ પત્નીને ક્યારેય નહીં
બે મિત્રો વચ્ચે પત્ની અને મિત્ર વચ્ચે શુ તફાવત છે તે અંગેની ચર્ચા
પહેલો મિત્ર પત્ની અને મિત્ર વશે શું તફાવત છે?
બીજો મિત્ર- આપણે આપણા મિત્રને એવું કહી શકીએ કે, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. પરંતુ પત્નીને ન કહીં શકીએ કે યુ આર માય બેસ્ટ વાઇફ?







