Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

‘શું ન વાંચવું એ આવડે તો યુ.પી.એસ.સી. પાસ થવાય’

 
Source: Bhaskar News, Bhuj   |   Last Updated 2:43 AM [IST](10/02/2012)
 
 
 
 
 
કચ્છ યુનિવર્સિટીમાં સ્પીપાના વડાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું

કચ્છ યુનિવર્સિટીના પબ્લિક એડમિનીટ્રેશન ડિપાર્ટમેન્ટ તથા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિટ્રેશન સ્પીપાના સંયુક્ત ઉપક્રમે ૯મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના સભાખંડમાં એક દિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં સ્પીપાના વડાએ માર્ગદર્શન આપ્યું હતું.

કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેવી રીતે યુ.પી.એસ.સી.ની પરીક્ષા માટે પૂર્વ તૈયાર કરવી તે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સ્પીપાના વડા જે.એમ. આચાર્યએ સ્પીપા અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષે આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની પ્રિલિમિનરી અને મેઇન પરીક્ષામાં ઘણા ગુજરાતીઓ પાસ થાય છે. કચ્છના પોલીસ વડા ચિરાગ કોરડિયાએ સ્વઅનુભવ વર્ણવતાં જણાવ્યું કે, યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારીમાં કેટલું વાંચવું એના કરતાં કેવું વાંચવુંએ મહત્વનું છે. વધારે પડતી બૂક વાંચવાથી પાસ થવાનું નથી.

સમજીને પસંદગી કમરીને બૂક વાંચવી પડે છે. કોરડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રિલિમિનરી પેપરમાં મલ્ટપિલ ચોઇસ વાળા પ્રશ્નો હશે, પરંતુ તેના ઉત્તર અનુછૈદીત હશે જેમ કે, ‘એ’ વિધાન સાચું છે. ‘એ’ અને ‘બી’ વિધાનો સાચાં છે બધાં ખોટાં છે, આ રીતે ક્રમિક ઉત્તર આપવાના હોવાથી ખૂબ જ સમજી વિચારીને પેપર લખવું પડે છે અને તે મુજબની તૈયારીઓ કરવી પડે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.