Advertisement
Home >> Kutchh >> Bhuj >> Photo Story On Cement Makeup Child

PHOTO : આ કોઈ બ્યુટીક્વીનથી કમ મેકઅપ નથી

divyabhaskar.com | Jun 10, 2012, 00:37AM IST
 
 


મા પોતાના સંતાનને ગરમીમાં પાવડર લગાવતી હોય છે, પણ આ માસૂમની માતાએ કાગળિયાના ટુકડા પર સિમેન્ટનો દોયો ભરીને જાણે મેકઅપ માટે પાવડર આપી દીધો હતો. આ તસવીર પોલીસ લાઇનમાં ચાલતાં મકાનના સમારકામ વખતની છે, જેને પાવડર કે સિમેન્ટ શું છે તેનો ખ્યાલ નથી, તે આ માસૂમ બાળકની નિખાલસતા આંખે ચડી આવે છે. તસવીર - પંકજ દરજી


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment