સિડનીમાં સ્વામિનારાયણ મંદિરે ધર્મધજા લહેરાવી, સીડનીમાં પ્રથમ હિંદુ મંદિરનું નિર્માણ
મહોત્સવમાં મોટાપાયે ભાવિકો જોડાયા, રંગારંગ કાર્યક્રમો યોજાયા
વર્ષ ૨૦૦૦થી કચ્છી પટેલોએ યુરોપ તથા ભારતથી ઓસ્ટ્રેલિયા તરફ પ્રયાણ કર્યું અને ત્યાં પણ દુનિયાના અન્ય દેશોની જેમ ભારતીય સંસ્કૃતિની સુવાસ ચોતરફ ફેલાવી. શરૂઆતમાં ભાવિકોના ઘરોમાંથી શરૂ થયેલી સત્સંગની પ્રવુત્તિ હવે ૧૨ વર્ષ બાદ વટવૃક્ષ બનીને ફલસ્વરૂપ મંદિરમાં પરીણમી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પ્રથમ નિમાર્ણ પામેલા હિંદુ એવા સ્વામિનારાયણ મંદિરનો મહોત્સવ તાજેતરમાં ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
(તસવીરો- સુર્યકાંત જાદવા)