Advertisement
Home >> Kutchh >> Bhuj >> Complain Of Evm Mal Function

મતદાન ટાણે જ ફરી ધુણતું EVMમાં ચેડાનું ભૂત: આઈટીનો છાત્ર ઝડપાતા ખળભળાટ

bhaskar news, Bhuj | Dec 17, 2012, 12:21PM IST
 
 


અંજારમાં ભાજપના કાર્યકરો પાસેથી એક-બે નહીં ચાર ચાર ડેમો ઈવીએમ ઝડપાયાં


અબડાસાના ઉમેદવારને કહ્યું, '16 લાખ રૂપિયા આપો પરિણામ તમારી તરફેણમાં આવશે'



ઉમેદવારોને મુંબઈથી ફોન કરીને સંપર્ક કરતાં હતાં: જીપીએસથી ચેડા કરીને જીતની ખાતરી આપતા હતા


દેશની ચૂંટણીઓમાં જ્યારથી મતદાન માટે ઈલેકટ્રોનિક વોટિંગ મશીન(EVM)નો ઉપયોગ શરૂ થયો છે ત્યારથી તે હંમેશા વિવાદમાં રહ્યાં છે. ઈવીએમની વિશ્વસનિયતા સામે અનેક વાર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યાં છે. થોડા સમય પૂર્વે ગુજરાતમાં યોજાયેલી કોર્પોરેશનોની ચૂંટણીમાં કોંગ્રેસે ક્યાંક ક્યાંક ઈવીએમની ભુલના કારણે હાર થઈ હોવાની ફરિયાદો કરી હતી. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે બરાબર ત્યારે જ કચ્છના અંજારમાં ભાજપના સમર્થકો પાસેથી એક-બે નહીં પણ ચાર ચાર ડેમો ઈવીએમ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


આ ચોંકાવનારી ઘટનાની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો.

 

 
 
 

Your Opinion
 
 
Code:
7 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment