Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Gadhshisha
 

કચ્છમાં દેખાતા કિશોર વયના વ્યસનીઓ પાયમાલી નોતરશે

 
Source: ભાસ્કર ન્યૂઝ. ગઢશી   |   Last Updated 4:54 AM [IST](20/08/2010)
 
 
 
 
Advertisement
 
કચ્છમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવાતાં વ્યસન મુિકત અભિયાનને સકારાત્મક પ્રતિસાદ સાંપડે છે ત્યારે ગઢશીશાના બસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરને બિન્દાસ રીતે ગુટખાને મોંમાં પધરાવતાં તેને જોનારાઓએ અચંબા સાથે ધ્úણાની લાગણી અનુભવી હતી.

ગામની તમામ શાળાઓ મળી અંદાજે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રિસેસના સમય દરમિયાન કેટલાક નાસમજ વિદ્યાર્થીઓ પરાક્રમ કરતા હોય તેમ ગુટખાની અલગ-અલગ બ્રાન્ડ પોતાના ગલોફામાં દબાવે છે.

એક બાજુ સરકારે શિક્ષણ માટે કમર કસી છે તો બીજી બાજુ વ્યસનના રવાડે ચડી પાયમલ થઇ રહેલા આ ટીનેજર્સને કોણ રોકશે તેવો વેધક સવાલ પણ જાગૃત વાલીઓએ કર્યો હતો. તે સાથે તેમણે વ્યસનથી થતાં નુકસાનો અંગે શાળામાં સમયાંતરે પરિસંવાદો યોજવા સૂચન પણ કર્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.