ન્યૂયોર્કમાં કેટલાંક યુવકોએ આજકાલ નગ્નતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં આવનારા સમયમાં નગ્નતા નિંદાનો વિષય નહીં રહે. અને સમાજના દરેક તબ્બકે આનો સ્વીકાર થવો જોઈએ.
ગત 19 નવેમ્બરે ન્યૂયોર્કના સોહો ક્ષેત્રના 18થી 40 વર્ષના કેટલાંક ફેશનેબલ પુરુષો અને મહિલાઓ દ્વારા નગ્નતાની પહેલી વર્ષગાંઠ મનાવવા માટે એક જગ્યાએ એકત્ર થયા હતાં અને અહીં તેમણે સંપૂર્ણ નગ્ન થઈ ભાગ લીધો હતો.
આ પાર્ટીમાં ઉપસ્થિત બધા જ નગ્ન લોકોએ એક બીજાથી વાતચીત કરી હતી, ડ્રિંક કર્યુ હતું અને ખૂબ જએન્જોય કર્યું હતું.
તેમણે ભવિષ્યમાં આવી વધુ પાર્ટીઓ યોજવાની અને ન્યૂડિઝમને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.