અમેરિકાના ઓશકોશની આ ઘટના છે, જેમાં એક સેક્સ ભૂખી માતાએ પોતાની પુત્રીના બે મિત્રો સાથે અનેક વાર સેક્સ માળ્યું હતું. પોલીસે તેની ઘરપકડ કરી છે અને આ કેસમાં તેને 80 વર્ષ સુધીની સજા થઈ શકે છે, કારણે કે જેની સાથે તેણે સેક્સ માળ્યું હતું તે બન્ને કિશોરવયના છે.
ટેસા ગે નામની 35 વર્ષય આ મહિલાએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબુલી લીધો છે. ટેસાએ પોતાની પુત્રીના 16 વર્ષય મિત્ર સાથે પ્રથમ વખત પોતાની પુત્રીની ગેરહાજરીમાં સેક્સ માળ્યું હતું. માર્ચથી મે મહિનાના ગાળામા તેણે આ કિશોર સાથે અનેક વખત સેક્સ માળ્યું હતું.
જ્યારે પોતની પુત્રીના 15 વર્ષના અન્ય એક મિત્ર સાથે ટેસાએ 20 વખત સેક્સ માળ્યું હતું. હાલ તેને જામીન પર છોડી મુકવામાં આવી છે.