બોઇંગ મેનેજમેન્ટ કોર્પોરેશને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં બોઇંગ વિમાન કેવી રીતે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ કામગીરીને આવરી લેવાઇ છે. કેવી રીતે સીટ લગાવા છે? કેવી રીતે કોકપીટ બનાવાય છે? કેવી રીતે વિશાળ વિમાનને કલર કરાય છે? કેવી રીતે મશીનરી, વ્હીલ ફીટ કરાય છે? આ તમામ કામગીરી પણ વીડિયોમાં આવરી લેવાઇ છે. જુઓ વિશાળ વિમાન બનાવવાની કામગીરી.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.