હ્યુસ્ટનમાં 1952માં બનેલા 20 માળના પ્રૂડેંશિયલ બિલ્ડિંગને ડેમોલિશન ક્રૂ એ શક્તિશાળી વિસ્ફોટક લગાવીને માત્ર થોડી જ પળોમાં આસપાસની બિલ્ડિંગોને નુકસાન પહોંચાડ્યા વિના જમીનદોસ્ત કરી દીધી.
Your Opinion