-23 બાળક અને બાળકીઓને પોતાના નિશાન બનાવ્યા
-મોઢુ બંધ કર્યું અને તેના ચહેરા પર વંદો મૂક્યો
અમેરિકામાં એક સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં માર્ક બ્રેંડ નામના એક શિક્ષકે બાળકોના ભોળપણનો ગેરલાભ ઉઠાવી તેમનું જાતીય શોષણ કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે શિક્ષકે બાળકોનું શોષણ આ એક રમત છે તેમ કહીને કર્યું હતું. અધ્યાપકે ત્રીજા ધોરણમાં ભણતી એક બાળકીની આંખો પર પટ્ટી બાંધી, તેના મોઢુ બંધ કર્યું અને તેના ચહેરા પર વંદો મૂક્યો. નરાધમ શિકક્ષને બાળકીને પોતાનું વીર્ય પણ પીવડાવ્યું.
ત્યાર બાદ માર્ક બ્રેંડે માસૂમ બાળકીની તસવીરો ખેંચી અને તેની હજારો કોપીઓ બનાવી. પરંતુ બાદમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા 61 વર્ષના બ્રેંડની ધરપકડ કરવામાં આવી છે. તેણે 6 થી 10 વર્ષની વયના 23 બાળક અને બાળકીઓને પોતાના નિશાન બનાવ્યા. પરંતુ આ વિશે કોઈએ ફરિયાદ કરી ન હતી.