Advertisement
Home >> International News >> Photo Feature >> Unseen World Of The Body Buidling

UNSEEN: પુરુષ અને મહિલા બોડી બિલ્ડરોની અનોખી દુનિયા

1 of 20 Photos

બોડી બિલ્ડરો સ્ટેજ પાછળ શું કરે છે તેની તસવીરો પ્રથમ વખત

બોડી બિલ્ડિંગનો ઉલ્લેખ આવતાં જ આપણી સામે માત્ર અંડરવેર પહેરીને અને તેલ લગાવેલા બળવાન પુરુષોની તસવીરો જ સામે આવે છે. આપણને એમ છે કે બોડિબિલ્ડિંગ તો પુરુષો જ પસંદ કરે છે. આપણને બોડિબિલ્ડરોને જોવા ગમે છે, પરંતુ તેમના વિશે આપણે જાણતા નથી. ન્યુયોર્ક સ્થિતિ ફોટોગ્રાફર બ્રાયન ફિંક પ્રથમ વખત બોડિ બિલ્ડિંગ સાથે જોડાયેલી કેટલીક ન જોયેલી તસવીરો પાડી લાવ્યા છે.

આ તસવીરોમાં પુરુષ અને પુરુષો જેવી દેખાતી મહિલાઓનું શરીર પણ ઓઇલથી લથપથ જોવા મળે છે. તેમના પૂરા શરીર પર તમને જરા પણ ચરબી નહીં દેખાય. આ તસવીરોમાં બતાવાયું છે કે બોડિ બિલ્ડર કોઇ પણ સ્પર્ધામાં ઉતરતા પહેલા કેવી તૈયારીઓ કરે છે. મહિલાઓ મેકઅપ કરે છે. ડેઇલી મેઇલનાં સમાચાર મુજબ ફોટોગ્રાફરનો દાવો છે પ્રથમ વખત બોડિબિલ્ડરોની બેક સ્ટેજ તસવીરો બહાર પડી છે.

બોડિબિલ્ડિંગની દુનિયાની આ ખાસ તસવીરો જોઇને તમારું મોઢું આહ અને વાહથી પહોળું જ થઇ જશે
 


Your Opinion
 
 
Code:
2 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment