Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

2200 વર્ષ જુની ધ મમીએ કર્યો કેન્સર અંગે નવો ખુલાસો

 
Source: Agency   |   Last Updated 6:57 PM [IST](31/01/2012)
 
 
 
 
 

લિસબન. પોર્ટુગલના એક સંગ્રહાલયમાં રાખેલા 2200 વર્ષ જુના માનવની મમી ઉપર રિસર્ચ કરીને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ કે કેન્સરના રોગોનો સંબંધ, આંપણા શરીરો ઉપર અસર કરનારા ઔદ્યોગિક રસાયણો તેમજ હવામાન પ્રદૂષણ સાથે નહીં પરંતુ વારસાગત સાથે છે.


- પ્રાચીનકાળમાં માણસની રહેણી-કરણી આજ કરતા તદ્દન જૂદી હતી
- કેન્સર થવા પાછળ ઔદ્યોગિક કારણ જ જવાબદાર નથી
- આ મમીના હિપ અને સ્પાઇનના હાડકાઓ વચ્ચે કેટલાય ટ્યૂમર જોવા મળ્યા
- કેન્સરના વિસ્તારને મેટાસ્ટિટિક તબક્કો કહેવામાં આવે છે જે ખાસ્સો જીવલેણ સાબીત થાય છે


ઇન્ટરનેશનલ જર્નલ ઑફ પેલિયોપૈથોલોજીમાં પ્રકાશિત આ તાજા રિસર્ચમાં પ્રોફેસર સલીમા અકરમે જણાવ્યું કે પ્રાચીનકાળમાં માણસની રહેણી-કરણી આજ કરતા તદ્દન જૂદી હતી.


તે સમયે ના તો આજના જેવુ પ્રદુષણ હતુ કે ના તો જૈવિક રીતે વ્યહવારદક્ષ ખાદ્ય પદાર્થ, તો આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે કેન્સર થવા પાછળ ઔદ્યોગિક કારણ જ જવાબદાર નથી.


પોર્ટુગલની રાજધાની લિસબન સ્થિત રાષ્ટ્રીય પુરાતત્વ સંગ્રહાલયમાં રાખેલી 285 થી 230 ઈસા પૂર્વ કાળની આ મમીના હિપ અને સ્પાઇનના હાડકાઓ વચ્ચે કેટલાય ટ્યૂમર જોવા મળ્યા છે. આ વ્યક્તિની મૃત્યુ 51 થી 60 વર્ષની વયે પ્રોસ્ટેટ કેન્સરના કારણે થઈ હતી.


વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ મમીનો ડિજીટલ એક્સ-રે નીકાળ્યા બાદ જાણવા મળ્યું કે ટ્યૂમર તેના હાડકાઓ સુધી ફેલાઈ ચુક્યું હતું. કેન્સરના વિસ્તારને મેટાસ્ટિટિક તબક્કો કહેવામાં આવે છે જે ખાસ્સો જીવલેણ સાબીત થાય છે.


નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.