તાઈવાનના તાઈપેઈ શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ટેટૂ મહોત્સવમાં દુનિયાભરમાંથી અનેક ટેટૂ કલાકારો પધાર્યા હતાં, તેમજ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. મહોત્સવ ખાતે એક મહિલાએ પોતાની પીઢ પાછળ ટેટૂ દોરાવ્યું હતું. તાઈવાનમાં આયોજીત ટેટૂ મહોત્સવ તાઈવાનમાં ફેલાયેલી રુઢીવાદી અંડરવર્લ્ડના સભ્યપદનું પ્રતિક છે. તાઈવાનમાં આ મહોત્સવ 30 જૂલાઈ સુધી ચાલશે. - તમામ તસવીરઃ એપી