અમેરિકાના ન્યૂ ઓરલેંસના એક વન્યજીવ પાર્કમાં જ્યારે એક મગરને તળાવ કિનારે પડેલા ચિકનના કેટલાક ટુકડા ખાવાનો પ્રયત્ન કર્યો તો એ ટુકડા પર પહેલેથી જ નજર નાખીને બેઠેલી નિડર બિલ્લીએ મગરના મોં પર પોતાના પંજા મારવાનું શરૂ કરી દીધું.
મગરે જો કે ચિકનના ટુકડા ખાય લીધા પણ બિલ્લીનો હુમલો જોઈ તેણે જલ્દી પાણીમાં પાછા જવામાં જ ભલાઈ સમજી.
અમેરિકન મગરનું વજન 800 એલબીએસ સુધી હોય શકે છે. એની લંબાઈ 13 ફૂટ સુધી હોય છે.