એકદમ શાંત ગણાતા કાચબાને ભારતમાં તો સુરક્ષિત પ્રાણી જાહેર કરાયું છે. થાઈલેન્ડના દરિયામાં જ્યારે આ મહાકાય કાચબાને છોડવામાં આવ્યો ત્યારે સત્તાધીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. મહાકાય દરિયાઈ કાચબાને સી ટર્ટલ કન્ઝર્વેશન સેન્ટરે ઉછેરી બાદમાં કુદરતના ખોળે સોંપી દીધો હતો.